"મારા આ બ્લોગનું અપડેટેશન ચાલુ છે.મારા પોતાના બીજા બ્લોગ ની મુલાકાત લેવા નમ્ર વિનંતી..... http://prerana2015.blogspot.in"

ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

મૂલ્યલક્ષી પ્રવૃતિઓ


  • શાળામાં હેલ્થ કોર્નરની સુંદર વ્યવસ્થા. 
  • રામદુકાન અને વસ્તુભંડારની અલાયદી સુવિધા.    
  • અનોખો પ્રાર્થના કાર્યક્રમ-જેમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષાનો સંગમ. 
  • આજનો દિપક - આજનું ગુલાબ - પ્રામાણિક બાળકની વિશિષ્ટ ઉજવણી. 
  • ખોયા - પાયા સ્ટોલ. 
  • પ્રવાસ-પર્યટન-વનભોજન-મુલાકાતની વિશિષ્ટ ઉજવણી.  
  • લોકશાહી ઢબે ચૂંટણી કરી મંત્રીમંડળની રચના.    
  • સ્વયંશિક્ષક દિનની ઉજવણી. 
  • શાળામાં આત્મશુદ્ધિ અભિયાન –  


  • યોગપરિક્ષણ પર વિશેષ ભાર.
  • No comments:

    Post a Comment