"મારા આ બ્લોગનું અપડેટેશન ચાલુ છે.મારા પોતાના બીજા બ્લોગ ની મુલાકાત લેવા નમ્ર વિનંતી..... http://prerana2015.blogspot.in"

ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

શાળાની આકર્ષકરૂપ બાબતો



  • શાળાનો આગવો ગણવેશ છે.
  • શાળામાં 5 કમ્પ્યુટર છે. જેમાં બાળકો કમ્પ્યુટર દ્રારા  શિક્ષણ.
  • શાળામાં વિક્રમ સારાભાઈ પ્રયોગશાળા જેમાં બાળકો દ્વારા મુકત મને પ્રયોગ કરી શકે.
  • બહેનો અને ભાઈઓ માટે અલગ સેનિટેશનની સુવિધા
  • વિકલાંગ બાળક માટે અલગ સેનિટેશન
  • બાયસેગ પ્રસારણ દ્વારા અલગથી શિક્ષણની વ્યવસ્થા
  • શૈક્ષણિક સત્રના પ્રારંભે બાલ મંત્રીમંડળની રચના
  • શાળામાં દર બુધવારે બાલ સભાનું સફળ આયોજન
  • પ્રાર્થનામાં વિશેષ દિનની શિક્ષક દ્વારા માહિતી
  • સંપૂર્ણ પ્રાર્થનાનું બાળકો દ્વારા આયોજન
  • મધ્યાહન ભોજનની વ્યવસ્થા
  • ગામ લોકો તરફથી તીથીભોજનની સુવિધા
  • શૈક્ષણિક પ્રવાસ/પર્યટનનું આયોજન
  • શૈક્ષાણિક કવીઝ કમ્પીટીશન
  • ઇનોવેશન પ્રવૃત્તિઓ
  • ધોરણ દીઠ વિષય  દીઠ પ૦ થી ૧૦૦ ટેસ્ટનું આયોજન
  • પરીક્ષા પૂર્વ પાંચ પાંચ પ્રશ્નપત્રોનું પુનરાવર્તન
  • ઇંગ્લીશ લેંગ્વેઝ કોર્નરની સુવિધા 
  • અન્ય ભાષા કોર્નરની સુવિધા
  • ગણિત મંડળ -  વિજ્ઞાન મંડળની સુવિધા.
  • શાળામાં લાઈબ્રેરીની સુવિધા
  • SMC ની અસરકારક ભૂમિકા.
  • વિશેષ પર્વ –વિશેષ દિનની ઉજવણી (પ્રવેશોત્સવ /રક્ષાબંધન/ ગાંધીજયંતિ/ સ્વયંશિક્ષક દિન/ બાલદિન)
  • વૈકલ્પિક શિક્ષણ કેન્દ્રની વ્યવસ્થા.
  • No comments:

    Post a Comment